હવે ગૂજરાત માં ૭૫ માઇક્રોન સુધી ના પ્લાસ્ટિક પર લાગશે પ્રતિબંધ હવે ચોકલેટના રેપર,પાણી-આઇસક્રીમના કપને પ્લાસ્ટિકની ડિશો-ચમચીઓ બજારમાં જોવા નહીં મળે.

ડિસ્પોઝેબલ માર્કેટને મોટો ફટકો પડશે, નાના યુનિટોને રૂ.200 કરોડનું રોકણ કરવું પડશે. 25 સપ્ટેમ્બરથી ગુજરાતમાં 75 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ. પ્લાસ્ટિક-ઉત્પાદકોએ ટકી રહેવા 5 લાખનો મોડિફિકેશનનો ખર્ચ કરવો પડશે.

Comments