સુરત ખાતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અનામત બચાવો ચિંતન- સંકલ્પ બેઠક.

સુરત ખાતે દક્ષિણ  ગુજરાતના જિલ્લાઓની અનામત બચાવો ચિંતન- સંકલ્પ બેઠક.

રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવે.
વસ્તી ગણતરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ગ્રામ પચાયતની ચૂંટણી મુલતવી રાખવામાં આવે.

રાજ્યમાં 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત બેઠકની માંગણી.
રાજ્યમાં ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી 27% રકમ ની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે અને આ બજેટની રકમ ઓબીસી સમાજ અને તેના વિસ્તારમાં જ વપરાય તે માટે  સબ પ્લાન કમિટીઓની રચના કરવામાં આવે.
આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટથી થતી ભરતીઓમાં  અનામત પ્રથા લાગુ કરવામાં આવે. 

બેઠકના અંતે બિન રાજકિય અનામત બચાવો સમિતિની જિલ્લા અને તાલુકા સ્તરે રચના કરવા ઠરાવવામાં આવ્યું.

                                      અહે. અલ્પેશસિંહ જાદવ

Comments