અમદાવાદ કારંજ પોલીસ સ્ટેશનના PSI મકરાણી પર હુમલોનાઈટ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ તરીકે ચેક કરતા કર્યો હુમલોસરકારી પિસ્તોલ ખેંચી PSIને ભર્યું બચકુંઆરોપી અસલમ પોલીસ સ્ટેશનમાં પણ કરી બબાલકારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી

Comments