સ્મુ્તી ઈરાની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બિહાર માં ચૂંટણી ના પ્રચાર માં સંકડાએલ કેંન્દ્રિય મંત્રી સ્મુ્તી ઈરાની કોરોના થી સંક્રમીબ
બુધવારે સ્મુ્તી ઈરાની નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સ્મુ્તી ઈરાનીએ ટ્વિટ કરી જણાવ્યું કે મારા સંપર્ક માં જે લોકો આવ્યા હોય તે પોતાનો રિપોર્ટ કરાવે

Comments