અમેરીકા મા વસતા ગુજરતી પણ્ વતન ની સાથે

અમેરિકા મા વસતા gujaratગુજરાતી પરિવાર ઉમિયા માતાજી સંસ્થા શિકાગો મિડવેસ્ટ tતરફ થી 50,000 ડૉલર ની ગુજરાત ને સહાય 
  • ગુજરાત પર આવેલી કોરોનાની આફતમાં મદદ કરવા માટે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો આગળ આવ્યા
  • એક જ દિવસમાં 50 હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને મોકલ્યું અને હજુ બીજા 50 હજાર ડોલર મોકલશે
                                    અહેવાલ,  નિલ પટેલ 

Comments