કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન નું નિવેદન

બેંક ડૂબતા ખાતા ધારકો ને મળશે રૂ.૫ લાખ નો વીમો
કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામન આપ્યું નિવેદન પહેલા બેંક ડૂબતા મળતો હતો રૂ.૧ લાખ નો વીમો હવે બેંક ડૂબતા ખાતા ધારકો ને મળશે રૂ.૫ લાખનો વિમો ૯૦ દિવસ માં ઉપાડી શકાશે રૂ.૫ લાખ ડિપોઝિટ ઇનસ્યોરાન્સ ક્રેડિટ ગેરંટી બિલ કેબિનેટ માં મંજૂર

Comments