તાલિબાનીઓનો મહિલાઓ ઉપર આતંક, બુર્ખા વગર મહિલા દેખાઈ તો મારી ગોળી

 અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની વાપસી કર્યા પછી મહિલાઓને બુર્ખો પહેરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ દરમિયાન એક મહિલા બુર્ખા વગર રસ્તા ઉપર દેખાઈ હતી તો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
કાબુલઃ  અફઘાનિસ્તાન ઉપર કબ્જા બાદ તાલિબાન ભલે વાતો ઉદારતાની કરી રહ્યુ હોય પરંતુ મહિલાઓ માટે તેની ક્રૂરતાના કિસ્સા સામે આવવાના શરુ થયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની વાપસી કર્યા પછી મહિલાઓને બુર્ખો પહેરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ દરમિયાન એક મહિલા બુર્ખા વગર રસ્તા ઉપર દેખાઈ હતી તો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તાલિબાની ફાઈટર દ્વારા મહિલાને ગોળી મારવામાં આવી હતી.

Comments