પ્રધાન મંત્રી શ્રી નરન્દ્રભાઇ મોદી એ વડોદરા ના એક યુવા મહામંત્રી ને સોશિયલ મીડિયા મારફતે આપી જન્મ દિવસ ની શુભેચ્છા.

વડોદરા ના વોર્ડ નંબર ૧૭ ના યુવા મહામંત્રી શ્રી અમિતભાઈ સોનવણે ને તેમના જન્મ દિવસ ઉપર સોશિયલ મીડિયા દ્વારા આપી સુભેચ્છા.
સોશિયલ મીડિયા માં સુભેચ્છા આપતા કહ્યું કે આ વર્ષ તમારા જીવન માં સુખ અને સફળતા લાવે.

Comments