અફાનિસ્તાનમાં ભારત માતા કી જય નો નારો ગુંજી ઉઠ્યો જૂઓ વિડિયો માં

અફઘાનિસ્તાનથી ભારતીયોને તેમના વતન માં પરત લવાયા. 87 ભારતીયોને લઈને તાજિકિસ્તાનથી દિલ્હી માટે રવાના થયું. બે નેપાળી નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા.

 

Comments