દરેક સરકારી શાળાઓ મા શરૂ થશે પ્લે સ્કૂલ

સરકારી શાળા ને લઈ ગુજરાત સરકાર નો મહત્વ નો નિર્ણય
હવે સરકારી શાળાઓ માં પણ શરૂ થશે પ્લે સ્કૂલ. સર્વ શિક્ષા યોજના 2.0 ને મળી મંજૂરી. આ યોજના માટે રૂ.૨,૯૪,૦૦૦ કરોડ મંજૂર.
                                                     અહે. નિલ પટેલ

Comments