અમદાવાદ માં સાબરમતી નદી ઉપર બની રહેલો ફૂટ બ્રિજ ટુંક જ સમયમાં તૈયાર

અમદાવાદ, સાબરમતી નદી પર બની રહેલા ફૂટ ઓવર બ્રીજનું મોટાભાગનું કામ પૂર્ણ, અમદાવાદીઓને હવે આ બ્રિજ માટે વધુ રાહ નહિ જોવી પડે.

બ્રિજને કાઇટ થીમ (પતંગ) નો લુક આપવામાં આવશે.
સરદાર બ્રિજ અને એલિસબ્રીજની વચ્ચે નિર્માણ પામેલ આ બ્રિજ અમદાવાદના સૌંદર્યમાં ચાર ચાંદ લગાડશે.
બ્રિજ પદયાત્રીઓ અને સાઇકલ ચાલકો માટે ઉપયોગી નીવડશે.

Comments