વિશ્વમાં ૨૪ કલાક મા કોરોના ના કેસ મા મોટો ઉછાળો

વિશ્વ માં છેલ્લા ૨૪ કલાક મા ૧૦,૦૦૦ થી વધુ દર્દીઓ ના કોરોના થી મોત
વિશ્વ મા છેલ્લા ૨૪ કલાક મા ૬ લાખ થી વધુ નવા કેસ. USA ના ફ્લોરિડા માં કોરોના ના કેસો માં વધુ ઉછાળો. ૨૪ કલાક મા ૧.૫ લાખ પણ વધારે કેસ પોઝિટિવ. USA માં ૨ લાખ વધુ કેસ આવા ની સંભાવના .જર્મની સપ્ટેમ્બર થી નાગરિકો ને બૂસ્ટર ડોઝ આપશે.

Comments