છેતરપિંડી ના ગુના માં નાસતા ફરતા આરોપી રાજુ મનોહર નાયક ની ધરપકડ

અમરેલી LCB તથા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ.૫,૦૦,૦૦,૦૦૦/-  તથા મહારાષ્ટ્રનાં ખાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ.૬૩,૭૨,૫૦૦/- નાં ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડીનાં ગુનાઓમાં નાસતા ફરતા આરોપી રાજુ મનોહર નાયક ને મુંબઈના ચેમ્બુર ખાતે પકડી પાડવામાં આવ્યો.

Comments