નો પાર્કિંગમાં મુકેલી બાઈકને ટો થતી બચાવવા યુવક બાઈક પર બેસી ગયો યુવક ને પણ પોલીસે લટકાવ્યો હવામાં

 ટ્રાફિક પોલીસે આવું કામ કર્યું અને તેની ચર્ચા બધે થઈ રહી છે. પોલીસે ક્રેનમાંથી બાઇક સાથે એક વ્યક્તિને ઉપાડ્યો પુણેની ટ્રાફિક પોલીસના આવા કામનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો છે, જે ભારે વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેન બાઇક સાથે વ્યક્તિને ઉપાડી રહી છે. જ્યારે પુણેના ડીસીપી (ટ્રાફિક) ને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘બાઇકને  નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જ્યારે અમારા અધિકારીઓએ તેને ઉપાડ્યુ ત્યારે વાહનના માલિક આવ્યા અને તેના પર બેસી ગયા.  તેને નીચે ઉતરવા વિનંતી કરવામાં આવી હતી. બાદમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને દંડ પણ ભર્યો.
ફોટામાં જોઈ શકાય છે કે ક્રેન બાઇક સાથે વ્યક્તિને ઉપાડી રહી છે. જ્યારે પુણેના ડીસીપી (ટ્રાફિક) ને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, બાઇકને  નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જ્યારે અમારા અધિકારીઓએ તેને ઉપાડ્યુ ત્યારે વાહનના માલિક આવ્યા અને તેના પર બેસી ગયા. તેને નીચે ઉતરવા વિનંતી કરવામાં આવી હતી. બાદમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને દંડ પણ ભર્યો.

Comments