PM મોદીએ 100 લાખ કરોડ રૂપિયાની ગતિશક્તિ યોજનાની કરી જાહેરાત

• આવનારા કેટલાક સમયમાં “ પ્રધાનમંત્રી ગતિશક્તિ  નેશનલ માસ્ટર પ્લાન'ને લોન્ચ કરાશે. 
• લાખો યુવાનો માટે રોજગારનું સર્જન કરવામાં આવશે , નવા ઇન્ફાસ્ટ્રક્વરનો પાયો નંખાશે.

• વિકાસના રસ્તે આગળ વધવા ભારતે મેન્યુફેક્યરિંગ અને એક્સપોર્ટ વધારવું પડશે.

Comments