વધતા કેસો ને કારણે ભારત અને ઇંગલેન્ડ ની મેચ થઈ રદ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ મૅચ કોરોનાના કેસોને કારણે રદ કરાઈ , ભારતીય ખેલાડીઓએ રમવાનીના પાડતાં સિરીઝનું રિઝલ્ટ2-1ગણવું કૈ2-2થી ડ્રો ગણવી તેવિશે વિવાદ

Comments