વિશ્વામિત્રી નદી માં પાણીની સપાટી માં વધારો આગાહી ના પગલે તંત્ર એલર્ટ
વડોદરામાં વરસાદ પડતાં વિશ્વામિત્રી નદી માં સપાટી માં વધારો થયો. વિશ્વામિત્રી નદી ની સપાટી 15.50 ફુટ પર પહોંચી. વિશ્વામિત્રી નદી ની ભયજનક સપાટી 4 ફુટ દૂર.
વિશ્વામિત્રીનદી ની ભયજનક સપાટી 19 ફુટ. પાણી ની આવક માં વધારો થાય તો કાંઠા વિસ્તાર માં પાણી ભરાવા ની શકયતા. આગાહી ના પગલે તંત્ર એલર્ટ કરાયું.
Comments
Post a Comment