વડોદરા નાં વાઘોડિયા માં આવેલ પારુલ યુનિવર્સીટી માં વિદ્યાર્થીઓ નો હોબાળો

વડોદરા નાં વાઘોડિયા માં આવેલ પારુલ યુનિવર્સીટી માં ઓનલાઇન શિક્ષણ ને લઈ વિદ્યાર્થી ઓ હડતાળ પર , વધતા જતા કોરોનાં નાં કેસ ને લઈ વિદ્યાર્થી ઓ મા ભય નો માહોલ. 
હજારો ની સંખ્યા માં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા . તો પણ યુનિવર્સીટી ના આંખ આડા કાન. હડતાળ વખતે સિક્યોરિટી સાથે પણ વિદ્યાર્થીઓ ની મારામારી થઈ હતી . પારુલ યુનિવર્સીટી નાં હોસ્ટેલ માં પણ ૪ વિદ્યાર્થી ઓ કોરોના સંક્રમિત થતાં કોરોના નો ડર વધ્યો તેમજ યુનિવર્સીટી માં તંત્ર ની બેદરકારી જોવા મળી. આટલી મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ ભેગા થઈ કોરોના ના નિયમનું ઉલ્લંગણ કર્યું. 

પારુલ યુનિવર્સીટી માં કોરોના ના કેસો માં વધારો થતાં ભય નો માહોલ ત્યારે યુનિવર્સીટી નાં વિદ્યાર્થીઓ એ ઓનલાઇન શિક્ષણ માટે માંગ કરતા કર્યો હોબાળો.

Comments